આજનો સોના ચાંદીનો ભાવ - Today Gold Rate
Today Gold Rate : Gold has over the years been a perfect hedge against inflation. Investors are increasingly looking at gold as an important investment. Goodreturns (OneIndia Money) is providing gold price in India herewith for our readers informational purposes only. These gold rates are updated today and are sourced from reputed jewellers in the country. આજનો સોના ચાંદી ભાવ : સોના-ચાંદીમાં અગાઉના વર્ષે સતત ઘટાડા બાદ હવે સતત ભાવ વધતા જોવા મળ્યા હતા પરંતુ પાછલાં થોડા દિવસોની જ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જોકે કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે. જોકે ૯ મહિનાની સરખામણીએ ૯,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્ર...